ગરવીતાકાત મહેસાણા: ઊંઝા રોડ પર  ભાંડુ ગામ પાસે આવેલ રાધા ગાર્ડન હોટલ મા  ભોજન ની થાળીમા  નિકડયા લોખંડ ના ટુકડા ભોજન જમતા  મુસાફરના મોંમા  લોખંડ ના ટુકડા આવતા  થયો હોબાળો મગ ની સબ્જી મા લોખંડ ના ટુકડા આવતા  ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના  અધિકારી ને કરાઈ લેખિત ફરિયાદ હોટલ ના સ્ટાપે  કહ્યું ભૂલથી સબ્જીમા  લોખંડ આવ્યું છે હોટલ મા પીરસાઈ રહ્યું છે અખાધય  ભોજન કેમેરામાં થઈ લોખંડ ના ટુકડા વાળી સબ્જી