ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા,અવસર પાર્ટીપ્લોટ નજીક નંદનવન ટાઉનશીપ માં રહેતી પરણીતા પટેલ ભાવનાબેન બાબુભાઈ ની મહેસાણા બી-ડીવીઝનમાં પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ  જણવ્યા મુજબ તેમના પતિ નામે વિષ્ણુભાઈ રણછોડભાઈ પટેલ (રહે:સયાવાડા તા:બહુચરાજી વાળા) અવાર નવાર ત્રાસ આપતા હોઈ તેવી પોલીસ ફરિયાદ થઇ હતી. ભવનબેન ના જણવ્યા પ્રમાણે તેમન પતિ વિષ્ણુભાઈ પટેલ શારીરિક તેમજ માનશીક ત્રાસ આપી ગડદાપાટું  માર મારી ઈજાઓ પહોચાડી હતી. ૨૫મી ઓગસ્ટ ના રોજ બનેલી ઘટના માં ભવન બેને તેમના પતિ વિષ્ણુભાઈ વિરુદ્ધ મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.