બાળકી દૂધ લેવા માટે ડિવાઈડર ઓળંગી આવી રહી હતી.સ્ટ્રીટ લાઈટના ખુલ્લા વાયર પર પગ પડતાં લાગ્યો વીજળીનો ઝટકો. વહીવટીતંત્ર અને જી.ઇ.બી ની ઘોર બેદરકારી આવી સામે. બાળકીને તાત્કાલિક દવાખાને લઈ જતા જાનહાની ટળી.લોકોના ટોળેટોળાં ઉમટયા વહીવટીતંત્ર અને જી.ઇ.બી સામે લોકોમાં આક્રોશ…
બીજા સાથે સમાચાર શેર કરો.