ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૯) 

મહેસાણામાં આજે સવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ આગેવાનો ગાંધીનગર ખાતે વિધાનસભા કુચ કાર્યક્રમમાં જોડાવા રવાના થયા હતા. પરંતુ, પોલીસે તેમને ગોઝારિયા નજીક અટકાવી અટકાયત કરી હતી. જ્યારે કેટલાક કાર્યકરોની મહેસાણામાંથી જ અટક કરી તેમને નજરકેદ રખાયા હતા.

તસ્વીર અહેવાલ યુવરાજસિંહ ઝાલા મહેસાણા