જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહેસાણા બી-ડીવીઝન પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

પોલીસ મહાનિદેશક સા.શ્રી, ગાંધીનગરનાઓએ પ્રોહીબીશન પ્રવુતી નેસ્ત નાબુદ તેમજ કેસો શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોઇ જે અનુસંધાને મે.પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા નાઓએ પ્રોહી/જુગાર ની પ્રવુતી નેસ્તનાબુદ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી ના.પો.અધિ.શ્રી મહેસાણા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ નાઓ તથા બી. ડીવી મહેસાણા શહરે પો . સ્ટે સ્ટાફના માણસો સાથે મહેસાણા ટાઉનમાં નવદીપ ફ્લેટ બી ટાવર એફ / બી / ૧૨ બીજા માળે હરેશભાઇ દિનેશભાઇ મહેતાના ઘરમાં કેટલાક ઈસમો ગંજીપાના થી હાર – જીત નો જુગાર રમે છે જે હકીકત આધારે રેડ કરતા હરેશભાઇ દિનેશભાઇ મહેતા રહે. નવદીપ ફ્લેટ બી ટાવર એફ / બી / ૧૨ મહેસાણા તથા બીજા–૫ ઇસમોને પોતાના આર્થિક ફાયદા સારૂ જુગાર રમતા પકડાઇ ગયેલ હોઇ તેઓ પાસેથી કુલ મુદ્દામાલ ૨૧૦૦૦/- તથા જુગાર સાહિત્ય કજે કરી કાયસરની કાર્યવાહી કરવા આવેલ છે .

શેર કરવા અહીં ક્લિક કરો.