ગરવીતાકાત,અરવલ્લી: બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગામો ના ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સેક્રેટરી વગેરેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબચ માતાજીના મંદિર ખાતે બાયડ તાલુકામાં આવેલા પશ્ચિમ વિસ્તાર ના ગામના ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સેક્રેટરી વગેરેની બેઠકનું આયોજન લીંબચ માતા મંદિર આંબલીયારા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન તથા ડેરીના ડિરેક્ટર કનુભાઈ પટેલ સાબર ડેરીના એમડી બાબુભાઈ પટેલ ડિરેક્ટર શામળભાઇ પટેલ સુભાષભાઈ પટેલ તથા બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વગેરે હાજર રહી સાબરડેરી ના પ્રશ્નો અને હાલમાં ઉદભવી રહેલા પશ્ચિમ વિસ્તારના પ્રશ્નોનું વિવિધ રૂપે ચર્ચા કરી હતી અને દૂધ ઉત્પાદક વિશેની  માહિતી આપી અને  નિરાકરણ લવાયું હતું
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી