બનાસકાંઠા@ લુદરા ગામે નર્મદા કેનાલમા પડવાથી મહીલાનુ મોત

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ મથક વિસ્તારમાં આવેલા લુદરા ગામે એક મહીલા પોતાના બાળકને પાણી પીવડાવવા માટે કેનાલમાં જતા પગ લપસી જતા કેનાલમાં પડી જવાથી મોત નિપજ્યું છે. ભાભર તાલુકાના અબાળા ગામની રમીલાબેન ઠાકોર નામની ૨૭ વર્ષીય મહિલાનુ મોત નિપજતા પોલીસે આ બાબતે અકસ્માતે મોતની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા

ગમ્યું તો આગળ શેર કરો.