ગરવીતાકાત,ઇડર(તારીખ:૩૦)

છેલ્લા 90 વર્ષથી ઇડર તાલુકાના સાબલવાડ ગ્રામજનો દ્વારા આસો સુદ એકમ ના રોજ નવરાત્રી નિમિત્તે માં આદ્યશક્તિ અંબેમાની સ્થાપના કરવામાં આવે છે પૂજા આરતી અને ચંદીપાઠ અને રાત્રે આરતી અને માતાજીના ગરબા  નવ દિવસ સુધી ગાવામાં આવે છે.

તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ ઇડર 

બીજા સાથે સમાચાર શેર કરો.