થરાદ તાલુકાના પીલુડા ગામ ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગી હતી  જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતના ખેતરમાં પડેલો કા સારો બળીને ખાખ થઈ ગયો હતો આગ પર કાબુ મેળવવા સ્થાનિક લોકોએ પાણીનો માર કર્યો હતો અને થરાદ ફાયર વિભાગને જાણ કરતા ખરાબ ફાયર વિભાગના વિરમભાઈ સહિત  કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવા નું કાર્ય હાથ ધર્યું તેમ છતાં ખેડૂતના ખેતર નો મોટાભાગનું પશુઓને  નાખવાનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો  ખેડૂતને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન આવ્યો હતો.

તસ્વીર અહેવાલ વસરામ ચૌધરી થરાદ

Contribute Your Support by Sharing this News: