મહેસાણા જીલ્લામાં કડી તાલુકો બન્યો ક્રાઇમનો હબ..

ગમ્યું તો આગળ શેર કરો.

વિધાનસભામાં બહુચરાજી ધારાસભ્ય દ્વારા પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો. તારીખ:- 31-12–2019 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષ વાર મહેસાણા જીલ્લામાં તાલુકા વાર ખૂન, લૂંટ, ધાડ, અને બળાત્કારના કેટલા કેસ નોંધાયા અને તાલુકા વાર કેટલા કેસ ઉકેલવામાં બાકી છે અને કેટલા ઇશમોની ધરપકડ કરી છે અને કેટલા બાકી છે. સરકારના જવાબમાં મહેસાણા જીલ્લામાં સૌથી વધારે ખૂન, લૂંટ,ધાડ,બળાત્કારમાં કડી, મહેસાણા તાલુકામાં સૌથી વધારે છે તેવો સ્વીકાર કર્યો. કડીમાં બે વર્ષમાં 20 ખૂન,34 લૂંટ,17 ધાડ,7બળાત્કારના કેશ નોંધાયા. મહેસાણામાં 10 ખૂન,43 લુંટ,7 ધાડ,11 બળાત્કારના કેશ નોંધાયા.

ગમ્યું તો આગળ શેર કરો.