રાજ્યમાં લાયસન્સવાળી લિકર શોપને લૉકડાઉન ૪.0નાં અંતમાં ખોલવાની મળી શકે છે છૂટ

ગમ્યું તો આગળ શેર કરો.
ગુજરાતમાં પ્રથમ લૉકડાઉનથી જ તમામ લાયન્સવાળી દારૂની દુકાનો બંધ છે. આ લૉકડાઉન 4.0 પૂર્ણતાના આરે છે ત્યારે હવે લાયન્સવાળી દારૂની દુકાનો ખોલવાને મંજૂરી મળી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દારૂની દુકાનો ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર લાયસન્સ વાળી લિકર શોપ ખોલવાને આપી…
ગમ્યું તો આગળ શેર કરો.