શું તમે પણ લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છો છો તો દરરોજ સંતરાનાં જ્યૂસનું સેવન કરવાનું શરૂ કરી દો. શોધકર્તાઓએ એ તારણ કાઢ્યું છે કે દિવસમાં બે-અઢી ગ્લાસ સંતરાનું જ્યુસ પિવાથી સ્થૂળતા દૂર થાય છે. તેની સાથે સાથે હ્રદયરોગ અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું કરી નાખે છે. લિપિડ રિસર્ચની પત્રિકામાં પ્રકાશિત તારણો અને શોધકર્તાઓ દ્વારા શોધમાં જાણવા મળ્યું છે સંતરા અને કીનૂમાં એક એવા તત્વોની ઓળખ કરી છે કે જે નોબિલેટિન નામથી જાણવામાં આવે છે. શોધમાં જાણવા મળ્યું છે કે આ રાસાયિણક યૌગિક ઓછી કરવા અને તેનાં ખરાબ પ્રભાવોથી છુટકારો આપવામાં કારાગર સાબિત થાય છે. કેનેડા સ્થિત વેસ્ટર્ન યૂનિવર્સિટીથી આ અધ્યયનનાં શોધ કર્તા મુરે હફે જણાવ્યું કે અમે નોબિલેટિનની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યો છે. જેમાં ઉંદરમાં મોટાપાનાં ઘણા નકારત્મક લક્ષણ હતા. તેને ઓછું કરવામાં અમે નોબિલેટિનનો વપરશ કર્યો અને ધમનીઓની દિવાલો પર અને અંદર વસા તેમજ કોલેસ્ટ્રોલનાં જમાવટ પર પણ તેનો પ્રભઆવ દેખાવાનું શરૂ કર્યું હતું. એટલેકે આ ફળનો જ્યૂસનું સેવન કરવું ફાયદા કારક છે.
Contribute Your Support by Sharing this News: