ગરવીતાકાત,મહેસાણા: પોલીસ અધિક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ  નાઓએ પ્રોહીબિશનની હેરાફેરી તથા  ગેરકાયેસર વેચાણ અટકાવા સારૂ પ્રોહીબિશનની તથા જુગાર ની પ્રવુતિ આચરતા બુટલેગરો ઉપર અસરકારક રેઇડો કરી અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એસ. નિનામા એલ.સી.બી મહેસાણા નાઓને સૂચના કરેલ જે અનુસંધાને   એલ.સી.બી. સ્ટાફ ના માણસો ને જિલ્લા ના પો સ્ટે વિસ્તાર માં પ્રેટોલીગ રાખવા સૂચના આપેલ જે લગત સ્ટાફ ના માણસો ને ઉપરોક્ત કામગીરી કરવા સુચના આપતા આજરોજ એલ. સી.બી સ્ટાફ ના ASI હીરાજી, રત્નાભાઈ તથા હેડ.કોન્સ રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ,નિલેશકુમાર, મહેન્દ્રકુમાર, રશમેંન્દ્રસિંહ, વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો સાથે એલ સી બી ઓફીસ હાજર હતા દરમ્યાન સાથે ના હેડ કોન્સ નરેન્દ્રસિંહ,તથા રશમેન્દ્રસિંહ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મહેસાણા રાધનપુર રોડ તિરુપતિ બગ્લોઝ ની પાછળ ખુલ્લી જગ્યા માં કેટલાક માણસો પેસા પાના થી જુગાર રમી રમાડે છે જે  હકીકત આધારે સદર જગ્યા ઉપર રેઇડ કરતા નીચે મુજબ ના માણસો પકડાઈ ગયેલ

  1. પટેલ વિશાલ ડાયાભાઇ રહે મહેસાણા આસ્થા વિહાર
  2. પટેલ મેહુલ રમેશભાઈ રહે મહેસાણા 21 સહકાર નગર
  3. પટેલ રાજેશ મણીલાલ રહે મહેસાણા શ્યામવેદ સોસા
  4. પટેલ પ્રવિણકુમાર વિરમભાઈ રહે 158 કુણાલ રેશીડેન્સી
બીજા સાથે સમાચાર શેર કરો.