પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ,  કચ્છ ભુજ  તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા *શ્રી એચ.પી. પરમાર  પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી*  નાઓના માર્ગદર્શન હેઠળ  અ.હેડ.કોન્સ  વદુજી,  તથા પો. કો. ઓખાભાઇ તથા મફાભાઈની ટીમે* થરાદ પોસ્ટે  વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કરબુણ ગામના બસ સ્ટેન્ડ પાસે થી એક મારુતિ ૮૦૦ નંબર GJ 8 A  6745   શંકાસ્પદ    રીતે પસાર તથા ગાડીનો પીછો કરતા કરબુણ ગામથી આજાવાડા  તરફ જતા પાકા  રોડ પર પીછો કરતા ગાડીનો ચાલક ગુરુકૃપા પ્રાથમિક સ્કૂલની બાજુમાં આવેલ કાચા રસ્તા પર ગાડી મૂકી નાસી ગયેલ જે ગાડીમાંથી ગે કા અને  વગર પાસ પરમીટ નાં  ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરની ની પેટીઓ નંગ  ૨૦ જેમાં કુલ બોટલો તથા બિયર ટીન નંગ-  ૭૨૦  કિંમત રૂપિયા ૭૬,૮૦૦/- તથા ગાડી ની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- લેખે  એમ કુલ કિંમત રૂપિયા  ૧,૨૬,૮૦૦/- નો મુદ્દામાલ રાખી ગાડી મૂકી નાસી ગયેલ હોય તેના વિરૂધ્ધ થરાદ પોસ્ટે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી  કરવામાં આવેલ છ