અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૯ નું
ગરવીતાકાત અરવલ્લી: શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ માનનીય ઉર્જા મંત્રી ના વરદ હસ્તે  ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ના કલેકટર શ્રી નાગરાજન સાહેબ  જિલ્લા એસપી મયુર પાટીલ સાહેબ તેમજ જિલ્લા ના ડી.ડી.ઓ સાહેબ શ્રી મોડાસા પ્રાંત અધિકારી આહીર બેન જેવા જિલ્લા ના અનેક અધિકારી ઓ એ હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટી ના અર

વલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ સાહેબ એ હાજરી આપી હતી જિલ્લા ના ખેડૂતો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા જિલ્લાના ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય ઉર્જા મંત્રી સૌરભ પટેલ અધ્યક્ષ સ્થાને કૃષિ મહોત્સવ – ૨૦૧૯ યોજાયો જેમાં સફળ ખેડૂતોની સફળ વાર્તા, કૃષિ નિષ્ણાતો દ્વારા કૃષિ સંબંધી વિવિધ યોજનાઓ, કૃષિ પાકો વિષે અને ટેક્નોલોજી નું જિલ્લા ના ખેડૂતો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું