આજે વર્લ્ડ કપમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે મેચ, વિરાટ તોડી શકે છે સચિનનો અનોખો રેકોર્ડ

આજે વર્લ્ડ કપમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે મેચ છે. આ મેચમાં સૌની નજર કેપ્ટન કોહલી પર રહેશે. ઑસ્ટ્રેલિયા સામે 18 રને સદી ચુકેલા વિરાટ કોહલી પાસે આજની મેચમાં એક અનોખો રેકોર્ડ તૈયાર કરવાની તક છે. (તસવીર AP)

 વન ડે ક્રિકટમાં કોહલી 11,000 રનથી માત્ર 57 રન દૂર છે. જો આજની મેચમાં કોહલી આ રેકોર્ડ તોડશે તો તે સૌથી ઝડપી 11,000 રન નોંધાવનાર ક્રિકેટર બનશે. વિરાટ ફક્ત 222 મેચમાં આ રેકોર્ડ તોડી શકે છે. (તસવીર AP)
વન ડે ક્રિકટમાં કોહલી 11,000 રનથી માત્ર 57 રન દૂર છે. જો આજની મેચમાં કોહલી આ રેકોર્ડ તોડશે તો તે સૌથી ઝડપી 11,000 રન નોંધાવનાર ક્રિકેટર બનશે. વિરાટ ફક્ત 222 મેચમાં આ રેકોર્ડ તોડી શકે છે. (તસવીર AP)

 હાલમાં સૌથી ઝડપી 11,000 રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 276 મેચમાં 11,000 રન નોંધાવ્યા હતા. (તસવીર AP)
હાલમાં સૌથી ઝડપી 11,000 રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 276 મેચમાં 11,000 રન નોંધાવ્યા હતા. (તસવીર AP)

 કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટે 175 મેચમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટે 175 મેચમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

 વિરાટના નામે સૌથી ઝડપી 9,000 રન કરવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. વિરાટે 194 ઇનિંગમાં આ સિદ્ધી મેળવી હતી.
વિરાટના નામે સૌથી ઝડપી 9,000 રન કરવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. વિરાટે 194 ઇનિંગમાં આ સિદ્ધી મેળવી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.