શેણલ નગર સોસાયટી રાજપૂત વાસ માં આવેલ શેણલ  માતાના મંદિરની બાજુમાં આવેલા દશામાની 19 માં વર્ષગાંઠની કરાય ઉજવણી. 19 મી વર્ષગાંઠ નિમિત્તે દશામાનો યજ્ઞ યોજાયો યજ્ઞના યજમાંન  પિન્ટુ ભાઈ રાઠોડ અને તેમના ધર્મપત્નીએ યજ્ઞન માં બેસવાનોલાભ લીધો હતો. યજ્ઞના શાસ્ત્રી પ્રકાશભાઈ દશામા ના પુજારી કીર્તિલાલ દવે મંત્રોચ્ચાર કરી યજ્ઞ યોજાયો હતો યજ્ઞમાં આરતી કરી ત્યાર બાદ મહાપ્રસાદ કરી તમામ ભક્તો અને મહા પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી હતી આ યજ્ઞમાં ઉપસ્તીથ અર્જુનભાઈ રાઠોડ ભગવાનભાઈ રાઠોડ હાજાજી. રાજપુત માતાજી ના ભૂવાજી ભૂરાજી રાઠોડ. સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.