પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામ પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. આ અજાણ્યા પુરુષને પ્રથમ સિદ્ધપુર સરકારી દવાખાને લઇ ગયા બાદ તેને ધારપુર અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ મોત નિપજતા આ બાબતે પોલીસે એ.ડી. નોંધી તપાસ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: