2020  IPL માં  સ્પોન્સરશીપ માટે ડ્રીમ ઈલેવન ટાઈટલ સ્પોન્સર બની ગયુ છે. આના પહેલા ચીનની મોબાઈલ કંપની વીવો પાસે ટાઈટલ સ્પોન્સરશીપ હતી. 2020 ની IPL માં 222 કરોડમાં ટાઈટલ સ્પોન્સરશીપ ખરીદી એની માહીતી ડ્રીમ ઈલેવનના ચેરમેન બ્રીજેશ પટેલે ખુદ આપી હતી.

ડ્રીમ ઈલેવન ઓનલાઈન ગેમીંગ કપંની છે જે ક્રીકેટ,હોકી,ફુટબોલ,કબ્બડી વગેરે માં ગેમીંગનુ નામ કરે છે. ડ્રીમ ઈલેવનના ફાઉન્ડર મેમ્બર હર્ષ જૈન અને ભાવિત શાહ છે. આ કંપનીમાં ચીનની એક કંપનીની પણ ભાગીદારી છે.

અગાઉ ચીનની મોબાઈલ બનાવતી કંપની વીવો પાસે IPL ની સ્પોન્સરશીપ હતી પરંતુ ભારત – ચીન વચ્ચે સીમા વિવાદ થતા સોશીયલ મીડીયામાં લોકો દ્વારા વિરોધ થતા IPL માથી વિવો ખસી ગયુ હતુ. પરંતુ મળતી માહીતી મુજબ 2021 થી 2023 ની IPL  મા વિવો પાસે જ સ્પોન્સરશીપ રહેશે.

હવે B.C.C.I. પણ લોકલ માટે વોકલ પંતજલી કરશે સ્પોન્સરશીપ: પંતજલી ગ્રુપ

2020 IPL  જે દુબઈમાં રમાડવાની છે તેના ટાઈટલ સ્પોન્સરશીપ માટે પંતજલી,ટાટા,અને, રીલાયન્સ જેવી કંપનીઓના ના નામ પણ ચર્ચાયા હતા પરંતુ છેલ્લે 222 કરોડના બીડ સાથે ડ્રીમ ઈલેવન બાજી મારી ગયુ.

Contribute Your Support by Sharing this News: