ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ કરતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી શાખા અને મેઘરજ સ્થિત રામદેવ આશ્રમના સહયોગ થી જીલ્લા એઆરટીઓ કચેરી, મેઘરજ-ધનસુરા કોલેજ સહીત પ્રજાજનોના ઘરે વૃક્ષા રોપણ કરી પ્રજાજનોને પર્યાવરણ બચાવવા અને વૃક્ષનું જતન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા મોડાસા શહેરમાં સોસાયટીના રહેણાંક વિસ્તારમાં વૃક્ષા રોપણ કર્યું હતું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરત પરમાર, રામદેવપુત્ર,જીવદયા પ્રેમી નિલેશ જોશી,લાયન્સ ઝેડસીએફ પ્રવીણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા

બીજા સાથે સમાચાર શેર કરો.