ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા મો નાદોજ ટાડા ગામ ની અંદર વણજારા સમાજ ની પરમ પરા અનુસાર  ગોરો ગણગોર માતાજી ની ઉજવણી કરવામાં આવી જેમો ગામના મુખ્ય આગેવાન તેમજ ગામના નાયક નાથાભાઇ વણજારા. માનસિગભાઇ વણજારા. અમરાભાઇ વણજારા. દસરતભાઇ વણજારા. વરજણભાઇ વણજારા. હિતેશકુમાર વણજારા તેમજ ગામની સમસ્ત મહિલાઓ ધવારા ઉજવણી કરવામાં આવી.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી