ગરવીતાકાત,પાટણ: બહુમાળી ઇમારતો અને જોકે પાટણ જિલ્લામાં આઠ માળ દસમા બિલ્ડીંગની પરવાનગી નથી છતાંય શંખેશ્વર તાલુકામાં જૈન સંસ્થાઓના ટ્રસ્ટીઓ જિલ્લાના અધિકારીઓને મોટી લોલીપોપ આપીને શંખેશ્વર ગામ જનોને નાના વેપારી અને હાઇવે પર નાની મજુરી કરતા નાના વેપારીઓને ખરા ચોમાસામાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા જોકે જીગો પેટી કે પી સંઘવી સુખધામ jio ધરમશાળા 108 આ કા મંદિર દાદાવાડી પદ્માવતી દાદાવાડી હાલારી pravachans મંદિર પાવાપુરી સંસ્કાર રેસીડેન્સી તમામ બાંધકામો જૈન ટ્રસ્ટીઓના ગેરકાયદેસર બાંધકામ છે છતાં શંખેશ્વર ગ્રામ પંચાયત સરપંચ તલાટી વિડિયો મામલતદાર જિલ્લા બાંધકામ વિભાગ અને ગાંધીનગર સુધી અધિકારીઓની મિલીભગતથી રૂપાણી સરકારમાં ગરીબ ગ્રામજનોને ચોમાસાની અંદર શંખેશ્વર ખાતે નાના વેપારીઓને પરેશાન કરી રહ્યા છે જોકે પીએમ મોદી ગરીબી દૂર કરવાની વાત કરી રહ્યા છે અમિત શાના કારણે જેમ લોકોનો અને જૈન સંસ્થાઓનું બચાવ કરી રહ્યા છે આવો ને ક્યાં સુધી ચાલશે તેઓ શંખેશ્વર ગામનો માંગ કરી રહ્યા છે શંખેશ્વર ની તમામ ગેરકાયદેસર બહુમાળી ઇમારતો તોડી પાડવામાં આવે સરકાર સામે માંગ ન્યુ શંખેશ્વર દિલીપ સિંહ જાડેજા