મહેસાણામાં આઇસીડીએસ સમીક્ષા બેઠક યોજાઈ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૦)

મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને આઇ.સી.ડી.એસ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના,વ્હાલી દિકરી યોજના,કુપોષણ નાબુદિ અભિયાન,બેટી બચાવો બેટી પઢાઓ યોજના સહિતની વિવિધ બેઠક યોજવામાં આવી હતી.આ યોજનાઓ અને કામગીરી અંતર્ગત વિવિધ સમીક્ષા કરાઇ હતી.

ગમ્યું તો આગળ શેર કરો.