ગરવીતાકાત,અરવલ્લી: ધનસુરા તાલુકાના વડાગામ ગામે માતાજીના ચોક પાસે ગણેશજીની સ્થાપના થઇ છે ત્યારે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા ગણેશજીને છપ્પનભોગ ભોગ ધરાવાયા  અને દરરોજ ગણેશજીની આરતી બાદ સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવે છે ત્યારે વાતાવરણ દેશભક્તિનું બની જાય છે.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી