ફાયર વિભાગનાં 10થી વધુ ફાયર ફાયટર ત્યાં પહોંચ્યાં હતા.
 જય વ્યાસ, ભરૂચ : અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં ગઇકાલે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર વિભાગનાં 10થી વધુ ફાયર ફાયટર ત્યાં પહોંચ્યાં હતા. આ ભીષણ આગનું હજી કારણ સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.

જય વ્યાસ, ભરૂચ : અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં ગઇકાલે મોડી રાતે ભીષણ આગ ગી હતી. જેની જાણ થતાં ફાયર વિભાગનાં 10થી વધુ ફાયર ફાયટર ત્યાં પહોંચ્યાં હતા. આ ભીષણ આગનું હજી કારણ સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાતે અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગની લપેટો દૂરથી દેખાતી હતી.

 હાલ આ આગ કેમ લાગી છે તેનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હાલ આ આગ કેમ લાગી છે તેનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.