પાટણ માં કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે-ઘરે વિના મુલ્યે હોમિયોપેથીક દવાના વિતરણ ના કાર્યક્રમ યોજાયો

ગમ્યું તો આગળ શેર કરો.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકારની બીજી ટર્મના પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે-ઘરે વિના મુલ્યે હોમિયોપેથીક દવાના વિતરણ ના કાર્યક્રમ માં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ,પ્રદેશ  મહામંત્રી કે  સી  પટેલ   ,  મયંકભાઇ  નાયક ,જિલ્લા  ભાજપ  પ્રમુખ મોહનભાઈ પટેલ ના  હસ્તે   હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું   તથા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ,  સુરેશભાઈ સી પટેલ , કિશોર મહેશ્વરી , કોર્પોરેટર મનોજ પટેલ  , એમ જે પટેલ  વગેરે હાજર  રહેલ
ગમ્યું તો આગળ શેર કરો.