હાલ ઇજાગ્રસ્તોને ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

 ધોલેરા ભાવનગર હાઇવે પાસેનાં પીપળી ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. હાલ ઇજાગ્રસ્તોને ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ મામલે મળતી માહિતી પ્રમાણે પીપીળી ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જેમાં બે પુરૂષ, એક મહિલા અને એક બાળકનાં મોતનાં સમાચાર મળી રહ્યાં છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પીપીળી ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જેમાં બે પુરૂષ, એક મહિલા અને એક બાળકનાં મોતનાં સમાચાર મળી રહ્યાં છે.આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીચે ઘવાયા છે.

 આ અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો ભેગા થયા હતા અને પોલીસ તથા 108ને જાણ કરી હતી.

 ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પાલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને રાહત કામ હાથ ધર્યું હતું.

 આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 લોકોમાં ચર્ચા પણ છે કે બંન્ને કાર પૂરપાટ ઝડપે હોવી જોઇએ.

બીજા સાથે સમાચાર શેર કરો.