કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે
પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

સૂત્રો અનુસાર, શિલા દિક્ષિતનું નિધન હૃદય રોગના હુમલાના કારણે થયું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.