પાટણ જિલ્લામાં આજ સવારથી જ સર્વત્ર વરસાદ જામ્યો છે. પાટણ, ચાણસ્મા, હારીજ, સરસ્વતી ,સમી તેમજ રાધનપુર તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે.
આજ સવારે 6થી 8 કલાકમાં બનાસકાંઠાનાં દાંતામાં 23 મિમી, વડાલીમાં 22 મિમી, ખેરાલુમાં 15 મિમી, સિદ્ધપુરમાં 13 મિમી, ખેડબ્રહ્મામાં 11 મિમી અને મહેસાણામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.
બીજા સાથે સમાચાર શેર કરો.