dhudhsagar dairy

ગરવી તાકાત

આજ રોજ તા 29/8/2020 ને શનિવારે મહેસાણા દૂધસાગર ડેરી મહેસાણા ખાતે શ્રમ અને રોજગાર મહેસાણા વિભાગના અધિકારીઓ દ્વારા કોરોના(કોવિડ-19) કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

આજ રોજ તા 29/8/2020 ને શનિવારે મહેસાણા દૂધસાગર ડેરી મહેસાણા ખાતે શ્રમ અને રોજગાર મહેસાણા વિભાગના અધિકારીઓ દ્વારા કોરોના(કોવિડ-19) વિષે દુધસાગર ડેરીના કર્મચારીઓને વિષેશ માહિતી આપવા માટે  શ્રમ અને રોજગારના નાયબ નિયામક ઔધોગિક સલામતીના

અધિકારી ડો. શ્રી આર.ડી.પટેલ  અને સ્વાસ્થ વિભાગ મહેસાણાના અધિકારી શ્રી ડો.ભુપેન્દ્ર ભાઇ  નાયક તથા ડો. વિનોદભાઈ પટેલ દ્રારા કોરોના વાઇરસ વિશે ખુબ સરસ રીતે દૂધ સાગર ડેરીના કમઁચારીઓ ને માગદશઁન  આપવામાં આવ્યુ હતુ.

આ સેફટી કમીટી દ્વારા મોકડીલનુ પણ આયોજન  કરવામાં આવેલુ હતુ. આ પંસગે દૂધ સાગર ડેરીના વહીવટ મેનેજર શ્રી એ પી ત્રિવેદી તથા અધિકારીશ્રીઓ ,કમઁચારી મિત્રો  તેમજ યુનીયનના પ્રમુખ શંકરભાઈ ચૌધરી , સહ મંત્રી દિલીપસીંહ જાડેઝા તથા કમીટીના તમામ સભ્યો હાજર ઉપસ્થિત રહ્યા હતા.  

Contribute Your Support by Sharing this News: