ગરવીતાકાત,સાબરકાંઠા: ઇડર તાલુકાના ગંભીરપુરા દેવ દરબાર આશ્રમ ખાતે જય માતાજી સેવા સંઘ ઝાલોદ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિસામા નું આયોજન કરાય છે ઝાલોદ ના સેવાભાવી  લોકો દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકોને સેવામાં ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે આ વિસામા માં રોજના હજારો ભક્તો લાભ લઇ રહ્યા છે.

તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ સાબરકાંઠા