ગરવીતાકાત,ઇડર: ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-૨૦૧૯ મા ઇડર તાલુકા કક્ષા ખો ખો ની સ્પર્ધા સર પ્રતાપ હાઈસ્કૂલ ના પટાંગણમાં રમાઈ હતી તેમાં અંડર- ૧૪, અંડર-૧૭ અને ઓપન વિભાગની કુલ ૨૩ ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં ઇડર તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ નું સંચાલન સર પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પીયૂષભાઈ દવે તેમજ ઇડર ખેલ કુદના કન્વીનર શ્રી સુરેશભાઈ પટેલ અને મનોજભાઈ જોશી અને વ્યાયામ શિક્ષકોની ટીમોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….

તસ્વીર અહેવાલ પ્રફૂલ બારોટ સાબરકાંઠા, ઇડર