શંખેશ્વર તાલુકાના પંચાસર ગટરના હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,શંખેશ્વર(તારીખ:૩૦)

શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે ગટર લાઈનના હોવાના કારણે ગંદકી નું પાણી ગામ તથા સ્કૂલના બાળકો આ ગંદા પાણી માંથી જાય છે ખાસ કરીને ચાવડા વાસ અને ગોહિલ વાસ આ બંને શેરીમાં ગટરના હોવાના કારણે આ ગંદા પાણીનો અન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે પંચાસર ગામના લોકોનું કહેવું છે કે ઘણી ગ્રાન્ટ હોવાના કારણે પણ હજુ સુધી ગટરનું વ્યવસ્થા આ ગામમાં નથી તો શંખેશ્વર ના તાલુકા વિકાસ અધિકારી આ ગામની અંદર ગ્રાન્ટ ફાળવીને મારા પંચાસર ગામના લોકોને સારી ગટરની વ્યવસ્થા મળે તે માટે પોતે આવીને સર્વે કરે આ ઘરકામ માટે ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી સાંભળતું નથી સરપંચ ને પણ રજૂઆત કરી તો અમારા આ ગામના લોકોની માંગ છે કે નવી ગ્રાન્ટ ફાળવીને  ગટરલાઈન બનાવવામાં આવે તેવી પંચાસર ગામના લોકોની માંગ.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર

ગમ્યું તો આગળ શેર કરો.