ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની ડચકા-૧ પ્રા.શાળાના ઉપશિક્ષક અને મુળ બાયડ તાલુકાના ગાબટના વતની રમેશભાઈ પુનમભાઈ પ્રજાપતિએ તાલુકા કક્ષાની ખેલમહાકુંભની ચેસ રમતમાં પ્રથમ ક્રમ હાંસલ કરતા જીલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી જેમાં ધનસુરા ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની ચેસની સ્પર્ધામાં પણ રમેશભાઈ પ્રજાપતિએ પ્રથમ ક્રમાંક હાંસલ કરતા તેઓની ચેસ રમતમાં રાજ્ય કક્ષાએ પસંદગી થતા મેઘરજ તાલુકા શિક્ષણ જગતે ચેસમાં પ્રથમ આવનાર રમેશભાઈ પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: