ગરવીતાકાત,મહેસાણા: આજના પ્રવાસમાં મંડલ પ્રમુખ કેશાભાઈ ચૌધરી મહામંત્રી શ્રી ઓ અજમલ જી ઠાકોર,વિનાયક ભાઈ પંડ્યા ખેરાલુ માર્કેટ યાર્ડ ના ચેરમેન ભીખાભાઇ ચોચારિયા જોડાયા સાથે ઉત્તર જોન ઇન્ચાર્જ વિસ્તારક નરેન્દ્ર પટેલ જોડાયા. મછાવા બૂથ સંપર્ક મા ગામના સરપંચ દલસગ ભાઈ ચૌધરી વીર બાવજી મંદિરના પૂજારી વ્યાસ લાલજીભાઈ ની મુલાકાત કરી વૃક્ષારોપણ પત્રિકા વિતરણ સ્ટીકર લગાવ્યા બુધ સમિતિની મિટિંગ કરી.

આજના પ્રવાસ માં કોંગ્રેસના કાર્યકર્તા અને સહકારી આગેવાન માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર, સેવા મંડળીના ચેરમેન રૂગનાથ ભાઈ વિરસંગભાઈ ચૌધરી, સહકારી કર્મચારી પરથીભાઈ ચૌધરીને પણ ભાજપમાં જોડાયા મછાવા આખ્ખું  ગામમાં સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલુ છે.આજના પ્રવાસમાં ખેરાલુ ના તત સમયના ભાજપા સંગઠન પર્વ અંતર્ગત ખેરાલુ વિસ્તારક ગુણવંતભાઈ પંડ્યા જોડાયા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી