પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

   મહેસાણા જિલ્લા કલેકટરના નિયમનો સરેઆમ ભંગ કરતાં ડમ્પરીયા રાજા

ગરવીતાકાત મહેસાણા: શહેરમાં રાત દિવસ ડમ્પર ચાલકો દોડાદોડ કરી રહ્યા છે જા કે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ડમ્પર મહેસાણા જિલ્લા કલેકટરના નિયમનો સરેઆમ ભંગ કરતાં ડમ્પરીયા રાજા સંધ્યાકાળ બાદ ખનન પ્રક્રિયા પર પ્રતિબંધ હોવા છતાં મહેસાણામાં ૨૪ કલાક દોડતાં ડમ્પર ચાલકો કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ રાત દિવસ મહેસાણામાં દોડી રહેલા ડમ્પર ચાલકો રેલવેની કામગીરી ચાલતી હોવાની દુહાઇ આપી રહ્યા છે તો શું આ બાબતે જિલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામાનો સરેઆમ ચાલકો સરેઆમ ભંગ કરી ચોવીસ કલાક ડમ્પરો દોડાદોડ કરી કલેકટરના આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો હોવા છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે આ બાબતે ડમ્પર ચાલકોને તપાસ દરમિયાન પુછતાં તેઓએ રેલવેની કામગીરી હોવાના કારણે ચોવીસ કલાક કામગીરી ભંગ કરવામાં આવતો નથી તે બાબત ચર્ચાસ્પદ બનવા પામી છે. મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા ખનીજ નીજનું પરિવહન કરતાં ડમ્પર ચાલકો માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં ર્રાો છ સાત વાગ્યા બાદ ખનીજ  વિભાગના નિયમ પ્રમાણે ખનન કરવા પર પ્રતિંબધ હોય છે.

 

બીજા સાથે સમાચાર શેર કરો.