પાટણ નજીક સરીયદ તરફ જતા રેલ્વે ફાટક થી વાહન ચાલકો પરેશાન…

ગમ્યું તો આગળ શેર કરો.
   પાટણ મા નવિન રેલ્વે લાઈન ચાલું કરાઈ છે.તે માટે ગવઁ ની વાત છે. પરંતું તેની પાછલ રહી જતા અધુરા કામ થી લોકો પરેશાન થાય છે. ત્યારે પાટણ નજીક બી.ડી હાઈસ્કુલ નજીક આવેલા રેલ્વે ફાટક મા ખરાબ   તેમજ અધુરી કામગીરી થી હાલમા વાહન ચાલકો બહુ પરેશાન થઈ રહયા છે.કપસી રોડ ઉપર વારંવાર વેરાવા થી વાહનોને ભારે નુકશાન થઈ રહયું છે.પાટા ની ઉંચાઈ વધારે હોવાથી વાહનો તે પાટાને કોસઁ કરી શકતા નથી. તો અમુક વાર લોકો વાહન માથી નીચે પટકાય છે.અને ઈજાઓ થાય છે.માટે વહેલી તકે સમારકામ થાય એવી લોકોની માંગ છે.
ગમ્યું તો આગળ શેર કરો.