ઓલ્મપિક અને એશીયન ગેમ્સ સાથે સંકળાયેલ ભારતીય મહિલા ફુટબોલ સંઘમા અમદાવાદ પશ્ચિમના સંસદસભ્યશ્રી ડૉ. કિરિટભાઇ સોલંકીને ચેરમેન અને પાટણના સમાજસેવીબંધુ શ્રી અરુણ સાધુની અધ્યક્ષ તરીકે  નિમણૂક કરવામાં આવી છે.  સંઘની લખનઉ ખાતે યોજાયેલ બેઠકમાં સંઘના મહામંત્રીશ્રી સબિર અલી ખાન, સહમંત્રીશ્રી ટીનાક્રિષ્નન દાસ અને સંસ્થાના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રીશ્રી નોએલ જોસેફ દ્વારા નિમણૂક પત્રક સોંપવામાં આવ્યુ.

બીજા સાથે સમાચાર શેર કરો.