બાયડના ડેન્ટિસ્ટ ની પ્રેક્ટિસ કરતાં ડોક્ટર ને એવોર્ડ અપાયો

ગમ્યું તો આગળ શેર કરો.

બાયડ ના ડેન્ટિસ્ટ પ્રેક્ટિસ કરતા ડૉ દર્શકભાઈ ચૌધરી (ઇવા ડેન્ટલ ક્લિનિક) ને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન પ્રોફાઈલ ઓફ ધ મંથ એપ્રિલ 2019 માં સૌથી વધારે મત મેળવતા તેમને પ્રોફાઈલ ઓફ મંથ વિજેતા જાહેર કરાતા અરવલ્લી જિલ્લાના ડેન્ટિસ્ટ ઓએ અભિનંદન પાઠવ્યા હતા

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો