ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની કે.કે.ગોઠી હાઈસ્કૂલ ના વિદ્યાર્થી ચિં. ધ્રુવ.એસ. જોશીએ 98.62 પર્સન્ટાઈલ રેન્ક સાથે 84 ટકા સાથે ઉત્તિર્ણ થઇ કોમર્સ વિદ્યાશાખામાં શાળામાં ત્રીજા ક્રમે આવી શાળા પરિવાર સહિત બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર અને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પાલનપુર સ્થિત જાણીતા પત્રકાર અને ફિલ્ડ રિપોટર્સ, પાલનપુરના પ્રમુખ સંજય જોશીના પુત્ર ધ્રુવ જોશીએ એચ.એસ.સી બોર્ડમાં 84 ટકા સાથે ઉત્તિર્ણ થઇ શાળામાં ત્રીજા ક્રમે આવી શાળા પરિવાર, ઔદીચ્ય સહસ્ત્ર 27 બ્રહ્મ સમાજ સહીત પોતાના પરિવાર સાથે પત્રકાર જગતનું પણ ગૌરવ વધાર્યું છે. ત્યારે તેને પત્રકાર મિત્રો, અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Contribute Your Support by Sharing this News: