ગરવીતાકાત,અરવલ્લી: ધનસુરા  ની ACE ઈન્ટરનેશનલ સ્કૂલ માં જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે સ્કૂલોમાં ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ધનસુરા ની ACE  ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના બાળકો એ ટ્રેડિશનલ કપડાં માં ભાગ લીધો હતો.સ્કૂલમાં મટકીફોડ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.સાથે રાસ ગરબા પણ રાખવામાં આવ્યા હતા.જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્કૂલ ના પ્રિન્સિપાલ રાજકુમારી રાઠોડ અને સ્કૂલ ના શિક્ષકો એ કાર્યક્રમ માં બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.