પાલનપુરમા દાઉદી બોહરા સમાજના ધર્મ ગુરુ  સૈયદના સાહેબનુ જુલુસ નીકાળવામા આવ્યુ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૭)

પાલનપુર સહિત દુનિયાભરમાં  દાઊદી વ્હોરા કોમના લોકોએ તેઓના રાહબર એવા ૫૩માં ધર્મગૂરૂ હિઝ હૉલિનેસ ડૉ. સૈયદના અલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (તઉશ)ની ૭૬મી મિલાદ અને બાવનમાં ધર્મગૂરૂ ડૉ. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (ર.અ.)ની  મિલાદ માટે ઉજવણી કરવામા આવી હતી. તેવી જ રીતે પાલનપુરમા પણ જુલુસ નીકાળી, ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી ઉજવણી કરવામા અવી હતી. જેમા પાલનપુરના તમામ દાઉદી બોહરા ભાઇઓ જોડાયા હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.