કોરોના મહામારીનો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે.
સરકારી યાદી પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોનો આંકડો 44,600ને પાર પહોંચ્યો છે. જ્યારે મુત્યુઆંક 2000ને પાર છે. ત્યારે હવે સરકાર દ્વારા કોરોના કેસોના આંકડા અને તેનાથી મૃત્યુ પામતા નાગરીકોની સંખ્યા જ છુપાવવામાં આવતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: