થરાદ ખાતે ખેતીવાડી વિભાગના એગ્રો ની દુકાનોમાં તપાસ હાથ ધરી

ગમ્યું તો આગળ શેર કરો.

બનાસકાંઠા જિલ્લા માં નકલી બિયારણ ને લઇ ને આજે  થરાદ ખાતે ખેતીવાડી ના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી થરાદ ના માકૅટ યાડૅ  ની બહાર  આવેલી  10 જેટલી એગ્રો ની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી છ જેટલી દુકાનોના માલિકોને શંકાસ્પદ સ્ટોક સેલ અને જંતુનાશક દવાઓ ના સેમ્પલ લઇને નોટીસો ફાટકારાઇ હતી  થરાદ ખાતે નકલી બિયારણ ની ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ કરતા વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો તો બીજી બાજુ કેટલાક વેપારીઓ દુકાનો ને  શટર મારી ને  બેઠા પણ નજરે આવ્યા હતા.

તસ્વીર અહેવાલ: વસરામ ચૌધરી થરાદ

ગમ્યું તો આગળ શેર કરો.