ગરવીતાકાત,અરવલ્લી: પરસોડા પ્રાથમિક શાળા ખાતે ભાઈ બહેન ના પવિત્ર પર્વ  રક્ષાબંધન ની ઉજવણી કરવા માં આવી હતી. જે પ્રસંગે શાળા ની બહેનો દ્વારા ભાઈઓ ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા માં આવ્યું હતું.. જે પ્રસંગે સ્કૂલ ના શિક્ષકો દ્વારા સમગ્ર બાળકો ને બિસ્કિટ તેમજ ચોકલેટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.. શાળા ના આચાર્ય સંગીતાબેન ગોર દ્વારા બાળકો ને ભાઈ બહેન ના આ પવિત્ર તહેવાર નું મહત્વ સમજાવવા માં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી