Sunday, April 5, 2020

5 લાખથી પણ ઓછી કિંમતે ભારતમાં લૉન્ચ થઇ આ પરફેક્ટ ફેમિલી કાર, ફિચર્સ જાણશો તો આજે જ બુક કરાવી દેશો

ભારતીય ઑટો સેક્ટરમાં Renaultની Triber કાર લૉન્ચ કરવામાં આવી છે. આ કાર 7 સીટ વાળી કૉમ્પેક્ટ એમપીવી (મલ્ટી પરપઝ વ્હીકલ) છે, જેની લંબાઇ 4 મીટરથી ઓછી છે. કંપનીનો દાવો છે કે આ કાર રેનૉ ક્વિડ અને ડસ્ટર વચ્ચે ગેપને ભરશે. આ કારનો મુકાબલો હ્યુંડાઇની...

ચંદ્રયાન-2એ પાર કર્યો સૌથી મુશ્કેલ ફેઝ, ચંદ્રની કક્ષામાં પ્રવેશ

પ્રતીકાત્મક તસવીર
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ સવારે 9.02 વાગ્યે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા LBN#1માં પ્રવેશ કરાવ્યો. હવે ચંદ્રયાન-2, 118 કિમીની એપીજી (ચંદ્રથી ઓછું અંતર) અને 18078 કિમીની પેરીજી (ચંદ્રથી વધુ અંતર)વાળા અંડકાર કક્ષામાં આગામી...

અરવલ્લી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહન ચાલકોની ખેર નથી : સ્પીડ ગન થી બે દિવસમાં ૨૫ કેશ

ગરવીતાકાત,અરવલ્લી: નેશનલ હાઈવે,રાજ્ય ધોરીમાર્ગો અને શહેરના રોડ પર બેફામ ગતિએ વાહન હંકારી વાહન ચાલકો હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે શહેરી વિસ્તારોમાં તો લબરમૂછિયા યુવકો ધૂમ સ્ટાઈલ વાહનો હંકારી નગરજનોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડગન ના સહારે...

બુધવારે લોન્ચ થશે ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા ધરાવતો આ ફોન

આ ફોનની સૌથી મોટી ખાસિયત ફોનમાં ઇન ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો છે. આ તરીકે કંપનીએ પહેલી વખત આવા કેમેરાનો ઉપયોગ કર્યો છે. વિવો ઝેડ 1 પ્રો બુધવારે ભારતમાં લોન્ચ થશે. પરંતુ સત્તાવાર રીતે લોન્ચ...

હ્યુન્ડાઈની લક્ઝરી બ્રાન્ડ Genesis થઇ સકે છે ભારતમાં લોન્ચ અને આપસે મર્સિડિઝ-BMWને ટક્કર

વૈશ્વિક માર્કેટમાં Genesisની ત્રણ કાર ઉપલબ્ધ છે હ્યુન્ડાઈ આગામી ઓટો એક્સ્પો 2020માં આ બ્રાન્ડ પ્રસ્તુત કરી શકે છે ગરવીતાકાત ઓટો ડેસ્ક. ભારતીય બજારમાં મારુતિ સુઝુકી સાથે સ્પર્ધા કરતી હ્યુન્ડાઇ હવે મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કાર ઉત્પાદકો સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે....

હવે US ની ટેકનોલોજી ધરાવતી સ્પીડ ગન ઇન્ડીયામાં,ઓવર સ્પીડ વાળા વાહન ચાલકો સાવધાન 

ઓવરસ્પીડ વાહનચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે કરાઈમાં 200 પોલીસ અધિકારી-કર્મચારીને તાલીમ આપવામાં આવી અમદાવાદમાં 5 અને દરેક જિલ્લામાં 1 સ્પીડ ગન ફાળવવામાં આવશે ગરવીતાકાત અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને સુરક્ષા મળે અને ટ્રાફિક ક્ષેત્રે જનજાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના માધ્યમથી સીસીટીવી...

Samsung Galaxy A50ની કિંમતમા થયો 1500 રૂપિયા ઘટાડો.

કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં 1500 રુપિયાનો ઘટાડો કર્યો છે. તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન અને સેમસંગની સત્તાવાર સાઇટથી ખરીદી શકો છો. જો તમે સેમસંગના ગેલેક્સી એ 50 સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1500 ઘટાડી દીધી...

દૂધસાગરના હરિયાણા પ્લાન્ટના ૭૭ કર્મીની મહેસાણામાં બદલીપણ આ કર્મચારીઓ મહેસાણા પાછાં આવવા તૈયાર નથી.

મહેસાણા : મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીનો હરિયાણામાં માનેસર પ્લાન્ટ આવેલો છે. આ માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયાં છે. આ પ્લાન્ટમાં મહેસાણાના રહીશો નોકરી કરી રહ્યાં છે. જ્યાં ચારેક દિવસ પહેલા પરપ્રાંતીય લોકોએ માર મારતા પ્લાન્ટમાં હડતાળ પડી હતી, જેથી દૂધસાગર ડેરીએ કામ...

ટાટા સ્કાય ના સેટ-ટોપ બોક્ષ ના રીચાર્જ માં થયો 400 રૂપિયા ઘટાડો,જાણો નવી કીમત 

     હાલ ટાટા સ્કાય સેટ ટોપ બોક્સની કિંમત એરટેલ ડિજિટલ ટીવીના સેટ ટોપ બોક્સ જેટલી થઈ ગઈ છે ટાટા સ્કાય કંપનીએ પોતાના ડીટીએચ સેટ ટોપ બોક્સની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કંપનીએ એચડી અને એસડી એમ બંને બોક્સમાં કર્યો છે. કિંમત...

કીમત રૂ 1.6 લાખ ની એપલે મેકબુક પ્રોની નવી રેન્જ લોન્ચ કરી.

ગરવીતાકાત ગેજેટ ડેસ્ક:મેકબુક 15-ઇંચ વર્ઝનની પ્રારંભિક કિંમત રૂપિયા 1,99,900 રાખી છે 8-કોર પ્રોસેસર લેપટોપ મોડેલ્સ 'સૌથી ઝડપી મેક નોટબુક' લેપટોપ હશેઃ એપલ એપલ પ્રથમ વખત મેક્બુક પ્રો લાઇનઅપમાં ઓક્ટા-કોર પ્રોસેસર લાવ્યું એપલે 8મી અને નવમી જનરેશન ઈન્ટેલના પ્રોસેસર ધરાવતી મેકબુક પ્રો લેપટોપની નવી રેન્જ...