Friday, April 3, 2020

કિંજલ દવે બાદ ગુજરાતના 3 મોટા કલાકારો જોડાશે ભાજપમાં 

ગરવીતાકાત,અમદાવાદ: ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા ભાજપમાં જોડવાના છે. ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો...

જુનાગઢ મનપાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : પ૯ માંથી પ૪ બેઠક પર વિજય 

જુનાગઢ મનપાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. અને કોંગ્રેસના સુપડા સાફ થઇ જતા રાજકીયક્ષેત્રે સન્નાટો છવાઇ ગયો છે. અને એક માત્ર વોર્ડ નં.૮માં એનસીપીના ચાર ઉમેદવારની પેનલનો વિજય થતા અને વર્ડ નં.૪માંથી  કોંગ્રેસના એક જ મહિલા ઉમેદવારનો વિજય થવાથી અપસેટ સર્જાયો છે....

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે...

ઉત્તર પ્રદેશમાં રામ નાઇકના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા રાજ્યપાલ

બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. લાલજી ટંડનને બદલે ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ નિમવામાં આવ્યા...

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો કોંગ્રેસ માંથી  ભાજપમાં પ્રવેશ, વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવ્યો

5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું અમદાવાદઃ છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો...

નાગરિકોને વાહનવ્યવહારની સુવિધામાં વધારો કરવા માટે  રૂ.૬૫૬ કરોડના કામો મંજૂર:નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યુ હતું કે  રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ સરકારની પ્રતિબદ્ધતા છે ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો...

મારે શું કરવા કોંગ્રેસ છોડવી પડે: ભરતજી ઠાકોર

ભરતજી ઠાકોર ની ફાઈલ તસ્વીર
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે...

આકાશ વિજયવર્ગીય મુદ્દે PM મોદી થયા નારાજ કહ્યું કોઈ પણનો દીકરો હોય પાર્ટી માંથી હાંકી કાઢો

પીએમ મોદીની ફાઈલ તસ્વીર
ઇન્દોરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના પુત્રએ નગર નિગમ અધિકારીને ઢોર માર માર્યો હતો. ઇન્દોરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના પુત્રએ નગર નિગમ અધિકારીને ઢોર માર માર્યો હતો. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું હતું કે,...

મહેસાણા ઊંઝા ખાતે APMC નું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરાયું

મહેસાણા : મુખ્યમંત્રી વિજય રૂપાણી ઊંઝા પહોંચ્યા.ઊંઝા ના બ્રાહ્મણવાડા નજીક નવીન એપીએમસી  બનશે. નવીન એપીએમસી નું ખાત મુહૂર્ત કરશે. ટુંકજ સમય માં બ્રાહ્મણવાડા નજીક કરશે ખાતમુહૂર્ત. ખાત મુહૂર્ત બાદ ઉમિયા માતાજી મંદીર દર્શન કરશે. માઁ ઉમિયા ના દર્શન કરી જીમખાના માં...

અમિત શાહની મુલાકાતને લઇ 30 વર્ષમાં ઘાટીમાં પહેલી વાર બન્યું આવું

અમિત શાહ ગૃહ મંત્રી બન્યા બાદ પહેલી વાર જમ્મૂ-કશ્મીરની મુલાકાતે છે. ત્યારે પહેલી વાર જમ્મૂ-કશ્મીરમાં એવું બન્યું છે કે કોઈ કેન્દ્રનાં પ્રતિનિધિની મુલાકાત દરમ્યાન બંધનું એલાન ટાળવામાં આવ્યું હોય. કશ્મીર ઘાટીમાં આતંકવાદનાં ત્રણ દશકામાં પહેલી વાર એવું બન્યું છે કે અલગાવવાદી સંગઠનોએ...