Saturday, April 4, 2020

Nirbhaya case: રાષ્ટ્રપતિએ નકારી અરજી, 1 ફેબ્રુઆરીએ આપવામાં આવશે ફાંસી

નિર્ભયા કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે નવું ડેથ વૉરંટ જાહેરપ કરી દીધું છે. નવા ડેથ વૉરંટ પ્રમાણે ચારેય દોષીઓને 1 ફેબ્રુઆરી, સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં ચારેય દોષીઓ માટે 22 જાન્યુઆરીનું ડેથ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ચારેય...

સુપ્રીમ કોર્ટમાં તમામ દલીલો પુર્ણ : મંગળવારે 10:30 વાગે થશે અંતિમ નિર્ણય

ગરવીતાકાત,તારીખ:૨૫  મહારાષ્ટ્રમાં સત્તાની રાજરમત સુપ્રીમ સુધી પહોંચી ગઇ છે. ત્યારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે તેનો ચુકાદો આપશે. કેન્દ્ર સરકાર તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ સમક્ષ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા અપાયેલુ આમંત્રણ અને...

અયોધ્યાના ચુકાદાને હાર-જીત તરીકે જોવાની જરુર નથીઃ પીએમ મોદી

નવી દિલ્હી, તા. 09 નવેમ્બર 2019, શનિવાર અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પીએમ મોદીએ પણ પ્રત્યાઘાત આપતા કહ્યુ છે કે, આ ચુકાદાને કોઈની હાર અને કોઈની જીતના સ્વરુપે ના જોવામાં આવે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, રામ ભક્તિ હોય કે રહિમ ભક્તિ...

બ્લેક મની: પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ત્યાં પડ્યા દરોડા મળી એટલી રકમ કે…..

ગરવીતાકાત(તારીખ:૧૧) કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરના રહેઠાણ સહિત 30 જગ્યાઓએ આવક વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં 4 કરોડથી પણ વધારે રકમ મળી આવી છે. આ વાતની જાણકારી આવક વિભાગના ડાયરેક્ટર જનરલે શુક્રવારે આપી હતી. ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે આ દરોડામાં કુલ 4.52...

બાબરી મસ્જિદ વિધ્વંસ / પૂર્વ સીએમ કલ્યાણસિંહને 2 લાખના બોન્ડ ઉપર અપાયા જામીન

બાબરી મસ્જિદ વિધ્વંસના મામલે યુપીના પૂર્વ CM અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ કોર્ટ સમક્ષ થયા હાજર થયા હતા. લખનઉંની વિશેષ કોર્ટ સમક્ષ થયા હાજર થયા બાદ તેમને 2 લાખના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર ન હોવાથી કલમ 149 નથી લગાવાઇ ...

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલે TBથી પીડિત બાળકીને લીધી દત્તક

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ટીબીથી પીડાતા બાળકીને દત્તક લઇ એક પ્રેરક કાર્ય કર્યું છે. રાજ્યપાલનાં આ કાર્યથી પ્રભાવિત થઇ, રાજભવનનાં સ્ટાફે ટીબીથી પિડાતી 21 બાળકીઓને દત્તક લીધી છે.રાજ્યપાલ અને રાજભવનનો સ્ટાફ આ બાળકીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેમને પોષણ આહાર મળે તેની...

પી. ચિદમ્બરમને મોટો આંચકો, સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી

પી. ચિદમ્બરમની ફાઈલ તસ્વીર
પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કરવાના ચુકાદાની વિરુદ્ધ દાખલ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત પી. ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ કસ્ટડીની વિરુદ્ધ દાખલ અરજી ઉપર પર પણ સુનાવણી નહીં થાય, કારણ કે...

અરુણ જેટલીને ભાવભીની શ્રદ્ધાંજલિ

રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન થયા અરૂણ જેટલી, દીકરા રોહને આપી મુખાગ્નિ પૂર્વ નાણામંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી રાજનીતિ, વકીલાત, રમત અને સમામજિક જીવનની તમામ યાદોને છોડી પંચતત્વમાં વિલીન થયા છે. નિગમબોધ ઘાટ પર બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે...

દિલ્હી યુનિના નોર્થ કેમ્પસમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાઈ અને મોઢા પર મેશ ચોપડાઈ

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં વીર સાવરકર, સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીના ગેટ પર રે આ મૂર્તિઓને મેશ લગડાવામાં આવી હતી. એનએસયૂઆઈ દ્વારા વીર સાવરકરની મૂર્તિ લગાવવાની વાતનો વિરોધ કર્યો હતો અને મૂર્તિને જૂતાંની માળા...

છ મહિના પછી, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને ફરીથી મિગ -21માં ઉડાન ભરી

બાલાકોટ હુમલા દરમિયાન મિગ -21 થી પાકિસ્તાનની એફ -16 વિમાનને પરાસ્ત કરનાર અને વીર ચક્ર વિજેતા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને, છ મહિના પછી બુધવારે ફરી એકવાર મિગ -21માં ઉડાન ભરી હતી. 27 ફેબ્રુઆરીએ, જ્યારે તેનું વિમાન, પાકિસ્તાની વિમાનને નુકસાન પોહચડ્યા બાદ ક્રેશ થયું હતું...