Sunday, April 5, 2020

ચીની છોકરાઓ દેહવ્યાપાર કરાવવા માટે પાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે?

માનવ અધિકાર કાર્યકર્તાઓના મતે છેલ્લા એક વર્ષથી ચીની છોકરાઓ લગ્ન કરાવા માટે પાકિસ્તાન આવે છે.સંયુક્ત રાષ્ટ્ર અને બિનસરકારી સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાની છોકરીઓને ચીન લઈ જવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરાઈ છે.આ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં...

મોસ્કો : ઍરપૉર્ટ ઉપર સળગ્યું વિમાન, કમ સે કમ 41નાં મૃત્યુ

રશિયાના મોસ્કો ઍરપૉર્ટ ખાતે એક મુસાફર વિમાને આપાતકાલીન ઉતરાણ કર્યું હતું, દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે, આ આગને કારણે 41 મુસાફરોનાં મૃત્યુ થયાં છે.તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 78 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર 37 જ બચ્યા...

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આતંકી મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દીધો છે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આતંકી મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દીધો છે. જૈશ-એ- મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જેના બાદ ભારત સતત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મસૂદ...

નેધરલેન્ડમાં ટ્રામમાં પ્રવાસીઓ પર બેફાર્મ ફાયરિંગ 3 લોકોના મોત 9 લોકો ઘાયલ

ન્યૂઝિલેન્ડ પછી, નેધરલેન્ડ્સમાં બેફાર્મ ફાયરિંગની ઘટના બની છે. નેધરલેન્ડના ઉટ્રેચ્ટ શહેરમાં 1 ગનમેને હુમલાખોરે ટ્રામમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, જયારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પોલીસે ઘટના...

સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત

સાઉદી અરબમાં ખતરનાક બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોની આત્મહત્યા બાદ ત્યાંની સરકારે ૪૭ ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વાતની જાણકારી સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે. કમિશન મુજબ બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ આ...

અમેરિકા જવા ઈચ્છતા લોકોને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત રાખવા અને ગેરકાયદેસર રીતે લોકોના પ્રવેશને અટકાવવાનો નિર્ધાર કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, લાયકાત ધરાવતા લોકો જ અમેરિકા આવે. ટ્રમ્પની ટીકા વચ્ચે માઈગ્રન્ટ પરિવારને તેમના બાળકોથી અલગ કરવાનો...

અંતે ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ૧૨ જૂને સિંગાપુરમાં યોજાશે બેઠક

વોશિંગ્ટન,તા.૨ લાંબા સમય બાદ અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર તાનાશાહ કિંમ જોંગ વચ્ચે મુલાકાતને લઇને મહોર લાગી છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ 12 જૂને સિંગોપોરમાં ઉત્તર કોરિયાના કિંમ જોગ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયા...

ભારત-પાક.સરહદ પર કરેલા યુદ્ધવિરામ કરારને અમેરિકાએ વધાવ્યું

વોશિંગ્ટન,તા.૧ ભારત અને પાકિસ્તાનના લશ્કરે નિયંત્રણ રેખા પર 2003ની સાલમાં કરેલા યુદ્ધવિરામ કરારનું કડક રીતે પાલન કરવા માટે કરેલા પુનરોચ્ચારને અમેરિકાએ આવકાર આપ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીધર નોઅર્ટે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય બનેલા રહે એ આ બંને દેશ માટે...

કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને બચાવવા માટે આકરો નિર્ણય ન્યૂઝિલેન્ડમાં ગાયોનો રોગચાળો અટકાવવા માટે દોઢ લાખ ગાયોને મારવાનો આદેશ

ન્યૂઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં ફેલાતી બીમારીને કાબુમાં લેવા માટે આ આકરો નિર્ણય લેવાયાની સરકારે જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંન્ડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય...

બ્રાઝીલના આ ટાપુ પર 12 વર્ષ બાદ પેદા થયું પહેલું બાળક

બ્રાઝીલના નાના એવા ટાપુ ફર્નાડો ડિ નોરોના પર 12 વર્ષમાં પહેલી વખત કોઇ બાળકનો જન્મ થયો છે. જો કે 3000 લોકોની વસ્તીવાળા આ ટાપુ પર કોઇ બાળકને જન્મ આપવા પર પ્રતિબંધ હતો કારણ કે અહીં કોઇ પ્રસુતિ કેન્દ્ર નહોતું. આ સિવાય અહીં દુર્લભ પ્રાણીઓનો...