સાબરકાંઠામાં કોરોનાના નવા ત્રણ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૧૧ કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના કેસ વધી રહ્યા છે. આ સંર્ક્મણને ફેલાતુ રોકવા માટે વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોમાં કોરોનાને લઈને...

દાંતા તાલુકાના બાંભણિયા ગામમાં મહિલા સરપંચનો રોફ તેમના પતિ મારતા અને તલાટી સમય પર...

બાંભણિયા ગામમાં સરપંચ પદે સરપંચ આવ્યા ત્યારથી આજદિન સુધી કામોની તપાસ કરવામાં આવે મજુરોની રોજી રોટી છીનવી મનરેગાના કામો ટ્રેક્ટરો અનેGCB દ્વારા કરવામાં આવ્યા તપાસ...

સાબરકાંઠા : કોરોનાના કુલ 11 કેસ, 2ના મોત થતા સંક્રમણ તોડવા દોડધામ

કોરોનાના કહેર વચ્ચે તલોદમાં અત્યાર સુધી કુલ 11 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કોરોનાને કારણે કુલ 2ના મોત થતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ...

કોરોના સંર્ક્મણને રોકવા આરોગ્યલક્ષી કીટ બનાવી જરૂરીયાતમંદો સુધી પહોચાડી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સમાજ સેવક અશોકભાઈ સથવારા કોઈ ઓળખના મહોતાજ નથી. તેઓ સાચા અર્થમાં સમાજસેવક છે. કોરોના વાયરસથી બચાવ માટે હાલ માસ્ક અને હેન્ડ...

ચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ

અંબાજીમાં ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યા બાદ આજે તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી હતી. લોકડાઉનના નિયમોને કારણે માત્ર ૨૦ લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ...

આજે વડાલી નગર પાલિકા દ્વારા વડાલી ના દુકાનદારો ને કોરોના ને લઈને નોટિસો અપાઈ..

વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને...

ઇડર: જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા માંઢવા ગામે થી ગૌરક્ષકોએ બે પિકઅપ ડાલા સાથે...

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા માંઢવા ગામે થી ગૌરક્ષકોએ બે પિકઅપ ડાલા સાથે દસ ભેસો ને પકડી પાડી હતી. આ...

સાબરકાંઠા : હિજરત કરી ગયેલા દલિતો કેમ્પમાં રહેવા મજબૂર, ગામમાં પરત જવાનો ઇન્કાર

21મી સદીમાં પહોચી ગયા પછી પણ 18મી સદીના નાત-જાતના ભેદભાવ દૂર નથી થયા. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 5 દિવસથી હિજરત કરી ગયેલા અનુસુચિત જાતિનાં પરિવારોએ...

ઇડરમાં GEB વીજપોલના રીપેરીંગ વખતે એપ્રેન્ટીસનું હેવી કરંટથી મોત  

        ઇડર તાલુકાના ગામે વીજલાઇન પર કામ કરતા એપ્રેન્ટીસ યુવકને કરંટ લાગતા તેનુ મોત થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો અને...

સમસ્ત સથવારા પ્રગતિ મંડળ હિંમતનગર દ્વારા દ્વિતીય સ્નેહ સંમેલન યોજાયું

ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૧૭) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમસ્ત સથવારા પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયા,...